અરજ
પોલીસ નોકરી માટે જીલ્લા ટ્રાન્સ્ફર કરવામાં આવે, તથા રહેતા હોય તે લોકલ એરીયાથી દુર બીજા જીલ્લાઓમાં પોસ્ટીંગ આપવામાં આવે તો ધણા સારા પો.ઉચ્ચ અધીકારીઓનુ સન્માન જળવાઇ રહેશે.
સતત સારા માણસો ઉપર રાજ કરવા ત્રણ પૈસાના લુખ્ખાઓ જ આઇ.પી.એસ.થી વધુ રૌંફ જાડે છે.
બાકી જનતા ધ્યાન નહી આપે તો જનતાના નોકરો કાલ બાપ બનીને ઉભા રહેશે.
વિશેષ
પોતાના માટે આટલુ જાણો......
※ બીજાની કોપી કરી કાર્યો કે શબ્દોની ચોરી કરવી એ પિતાનુ નામ બદલવા બરાબર છે.
※ પોતાને મોટો કે હોશિયાર સાબીત કરવા ડાયરેક્ટ કોન્ટેક્ટ ન કરો, તમને સારો રસ્તો તે સંપર્ક કરાવનારને આજીવન ભુલશો નહી.
※ પોતાની વાત કે મુંજવણ પોતેજ કહો,પોતેજ જણાવો.
※ હંમેશા લખવનુ અને સામેવાળાને લેખીત આપવુ કે લેવાનો સ્વભાવ, આદત રાખો અને નકલ રીસીવ કરાવતા ન ભુલો.
※ ૧૦૦ વખત જાણીને જ આગળ ચાલો તથા રાઇટ પરસન નેજ કે રાઇટ જગ્યા પર ફરીયાદ કરવાથી જવાબ જરુર મળશે તે સમજો.
※ પોતાને એટલા શસક્ત બનાવો કે તમારા કામ પતાવવા કોઇને બીજાની ઓળખાણ ન આપવી પડે.
※ જેને તમારા પર અથાગ વિશ્વાસ છે તેની કેપેસીટી કે હેસીયત જોવા વિના દિલથી સહયોગ કરો,ન થઇ શકોતો સદ્ માર્ગે દોરો.
※ કુદરતે માણસનેજ કલાકારી આપી છે, બે ચાર કલાનુ ચિંચન પોતાનામાં પાળી રાખો.
※ સ્વાવલંબી બનો, પ્રેક્ટીકલ બનો સમાજના નામે ચરનારા હરામખોરોને ઉઘાડા કરવાની શક્તિ વધારો.
※ વારંવાર ફરીયાદ ન કરો પણ જ્યારે કરો ત્યારે જોરદાર કરો પરિણામ જરુર મળશે.
※ હંમેશા હકારાત્મક વિચાર કરો પરિણામ તમારુ દાસ હશે તમારુ ધાર્યુ હશે.
※ રુપિયા કમાવામાં પણ લોક હિત, રાષ્ટ્રહિત જરુર જોવુ, જાણવુ.
※ આવડત વિના કંઇ બનવાના સપના પાળવા કરતા વધુ કંઇક બની બતાવવાની, કરી બતાવવાની તમન્ના રાખો.
※ મર્યાદાવાળી મહીલાઓ ને આગળ કરો અને નાક શરમ વિનાની મહીલાઓને હિરો ન બનાવો.
※ ખોટી રીતે કંઇક પામવા માટે ખોટી ભલામણ કરી પોતાને નપુંછક સાબીત ન કરો
※ નાત, જાતના રાજકારણમાં ન ફસાઓ કે ના ફસાવો (આ કામ હરામખોરોની હલ્કી પેઢી કરે છે)
※ કાયદાએનુ, નિયમોનુપાલન કરો અને બીજાના વ્યવહાર સમજ્યા વિના હિરો બનવા વચ્ચે ન પડો.
※ ૮૪ લાખ યોનિમાં માણસને જ બુધ્ધી આપી છે, બસ તેને ઉજળી કરો અને બાઇજ્જત ફરો.
- પ્રકાશકુમાર વેકરીયા
(યુનિવર્સલ ફાઉન્ડેશન)
વટથી શેર કરી શકો નિયમ ૧ પ્રમાણે નહી.
ભુલ ચુક તથા વિશેષ હિતકારી વાતો કોમેન્ટમા જણાવો.
જય હિન્દ
વંદેમાતરમ્
🇮🇳🇮🇳🙏સમજણને નમન🙏🇮🇳🇮🇳
Hello I'M
PRAKASHKUMAR VEKARIYA President of UNIVERSAL FOUNDATION.IN
The Presidential Awardee2020
🎖️JIVANRAKSHA AWARD2020🎖️
Please open all the inspirational links, once Open & follow
SUBSCRIB
https://www.youtube.com/channel/UCCp70Zwvwdf-e-hDdQO9XxA
follow ON FB
https://www.facebook.com/vekariya.prakash.007
follow on Google
https://g.co/kgs/gqRgGH
Take a look at P Vekariya007 (@pvekariya54): https://twitter.com/pvekariya54?s=08
ABOUT LIFE
https://prakashkumaruniversalfoundationin.blogspot.com/2019/10/social-soldierind.html
0 Comments