રાષ્ટ્ર એ મારા માટે શું કર્યુ ??
એ ન વિચારો
હું રાષ્ટ્ર માટે શું કરી શકુ ??
હું રાષ્ટ્ર માટે શું કરી શકુ ??
સદાય એ વિચારો
બસ થોડો સમય આપો રાષ્ટ્ર ને રાષ્ટ્ર ના લોકો ને..... કારણ તમે આપેલ ધન દોલત સૌ ભુલી જશે પણ સમય ક્યારેય નહી ભુલે પછી તે સમાજ હોય કે રાષ્ટ્ર .
આ વાક્ય ને સાકાર કરવા હું પ્રકાશકુુુમાર વેકરીયા (યુનિવર્સલ ફાઉન્ડેશન) મારા રાષ્ટ્ર ની સ્વચ્છતા માટે આ ૧૦ શપથ નુ સહહ્રદય પાલન કરીશ.
અને ૧૦૦ દિવસ મા આ શપથ ૧૦૦૦૦૦(એક લાખ) લોકો ને લેવડાવીશ
આ શપથ આડકતરી કે સીધી રીતે ..... એક વ્યક્તિ ચાર લોકો નો પરિવાર ધરાવતો હોય છે તેથી ૧×૪=૫ ની ગણતરી થી મારી આ શપથ ૧૦૦ દિવસ માં સીધા પાંચ લાખ લોકો સુધી લેવાઇ જશે
(1) હું 50 માઈક્રોન થી ઓછી જાડાઈ ની પ્લાસ્ટિક કોથળી/ઝભલા થેલી ના સ્થાને કાપડ, જ્યુટ (શણ)ની બેગ નો ઉપયોગ કરીશ.
(2) હું બિનજરુરી પ્લાસ્ટિક નો ઉપયોગ નહી કરુ અને તેનો યોગ્ય નિકાલ કરીશ.
(3) હું વાર-તહેવારે, સામાજિક/ધાર્મિક પ્રસંગોમાં પ્લાસ્ટિક કટલરી-ડીશ, કપ, ગ્લાસના સ્થાને પુનઃ ઉપયોગમાં લઈ શકાય એવા વાસણનો ઉપયોગ કરીશ.
(4) હું વાર-તહેવારે, સામાજિક/ધાર્મિક પ્રસંગો માં પ્લાસ્ટિક ની ડેકોરેટીવ આઈટમો ના વાસણો નો ઉપયોગ ટાળી અને મારા શહેરને વધુ સ્વચ્છ અને સુંદર બનાવવા મદદરૂપ થઈશ.
"મારુ સ્વપ્ન ...સુરત બનશે પ્લાસ્ટિક મુક્ત, રાષ્ટ્ર થશે પર્યાવરણ થી સમૃદ્ધ"
(5) હું સ્વચ્છતાને મારી આદત બનાવીશ તથા તાપી સહીત કોઇપણ નદીમાં પુજા નો સામાન તથા કચરો નહી પધરાવુ
(6) હું મારા ઘર, ઓફીસ, સોસાયટી-મહોલ્લા ની આસપાસ સ્વચ્છતા રાખીશ.
(7) હું મારા ઘર/દુકાન/સંસ્થામાં સૂકા અને ભીના કચરાને અલગ અલગ કચરાપેટીમાં જ એકઠો કરી, ડોર ટુ ડોર ની ગાડીને જ કચરો આપીશ.

(8) હું ગમે ત્યાં કચરો નહી નાખતા /ફેંકતા, જાહેર સ્થળોએ મૂકવામાં આવેલ લીલી અને ભૂરી કચરાપેટીનો જ ઉપયોગ કરીશ,
(9) હું ગમે ત્યાં જાહેર માં સોચક્રિયા ન કરતા Google Maps ઉપર ટેગ થયેલ શૌચાલયનો જ ઉપયોગ કરીશ.
(10) હું મારા ઘરમાં ઉત્પન્ન થતા હાનીકારક કચરો(વપરાયેલ ડાયપર, સેનીટરી નેપકીન , ટ્યુબ લાઈટ, બલ્બ ના કાંચ, બેટરી, પ્લાસ્ટિક ના ટુકડા વાલ નાં ડુંચા,પાન-માવા ના કાગળ વિગેરે) નો યોગ્ય રીતે નિકાલ કરીશ.
હું ભારત માતા ના રક્ષણ કાજે આ ૧૦ શપથ નુ સહહ્રદય પાલન અને અમલ કરીશ અને મારા પરિવાર માં સૌને કરાવીશ
જય હિન્દ
જય જય ગરવી ગુજરાત
વંદેમાતરમ્
સૌજન્ય : પ્રકાશ કુમાર વેકરીયા (યુનિવર્સલ ફાઉન્ડેશન )ind.
MO:- +91 83478 07007
(9) હું ગમે ત્યાં જાહેર માં સોચક્રિયા ન કરતા Google Maps ઉપર ટેગ થયેલ શૌચાલયનો જ ઉપયોગ કરીશ.
(10) હું મારા ઘરમાં ઉત્પન્ન થતા હાનીકારક કચરો(વપરાયેલ ડાયપર, સેનીટરી નેપકીન , ટ્યુબ લાઈટ, બલ્બ ના કાંચ, બેટરી, પ્લાસ્ટિક ના ટુકડા વાલ નાં ડુંચા,પાન-માવા ના કાગળ વિગેરે) નો યોગ્ય રીતે નિકાલ કરીશ.
હું ભારત માતા ના રક્ષણ કાજે આ ૧૦ શપથ નુ સહહ્રદય પાલન અને અમલ કરીશ અને મારા પરિવાર માં સૌને કરાવીશ
જય હિન્દ
જય જય ગરવી ગુજરાત
વંદેમાતરમ્
MO:- +91 83478 07007
+91 98256 40966
FOLLOW ON => facebook <------------------------------------------->
https://www.facebook.com/vekariya.prakash.007
યુનિવર્સલ ફાઉન્ડેશન ફેસબુક પેજ.
https://www.facebook.com/hellouniversalfoundation/
Subscribe on => YouTube
<-------------------------------------------->
https://www.youtube.com/channel/UCCp70Zwvwdf-e-hDdQO9XxA
https://www.facebook.com/hellouniversalfoundation/
Subscribe on => YouTube
<-------------------------------------------->
https://www.youtube.com/channel/UCCp70Zwvwdf-e-hDdQO9XxA
Follow on Google & Give 5★ ranking =>
2 Comments
Good job
ReplyDeleteGood job
ReplyDelete