GUJ.BIOGARPHY OF A SOCIAL SOLDIER ind.



“ પ્રકાશ કુમાર વેકરીયા” #SOCIAL SILDIER


મોત ને પણ ગળે લગાડી સામાજીક સૈનિક તરીકે સામાન્ય જીવન જીવતા પ્રકાશ કુમાર વેકરીયા જેને લોકો સામાજીક સૈનિક  કહે છે  તેમના સામાજીક જીવન વિશે  બે શબ્દો  જે સુરત,સરથાણા તક્ષશીલા અગ્નિકાંડ પછી હજારો લોકો ને જાણવા મળ્યુ.


નામ  : પ્રકાશકુમાર બાવચંદભાઇ વેકરીયા
માતા : લીલાબેન બાવચંદ ભાઇ વેકરીયા
પિતા : બાવચંદભાઇ વસ્તાભાઇ વેકરીયા
જન્મ: ૧૯૮૦.
રહેણાક  : ૦૭,સાગર રો-હાઉસ , સીટીલાઇટ રોડ, ગોપિનાથ સો.સા ની પાછળ, મારુતિ ચોક,મોટાવરાછા સુરત ૩૯૪૧૦૧.
મુળ વતન  : ધારેશ્વર , તા. રાજુલા , જિલ્લો. અમરેલી.
કર્મભુમિ  : કર્ણભુમિ સુરત. ૧૯૮૮ થી
જ્ઞાતિ  :  લેઉવા પટેલ.
અભ્યાસ : ૧૨ પાસ( ગુજ.)

કોલેજ થી સમાજ.....
વ્યવસાય  : કંસ્ટ્રકશન , સામાજીક સેવા, ખેતી
મો.નંબર  : ૯૮૨૫૬૪૦૯૬૬.
શોખ  :  રાજકીય,સામાજીક સેવા,સાંસ્કૃતિક /ધાર્મિક પ્રવૃતિઓ, સ્વિમિંગ  સ્ટંટ્સ,  જોખમી સામાજીક સેવાઓ મા આગળ રહેવુ
-: રાજકીય, સામાજીક જવાબદારી :-

સૈનિક  :  સિવીલ ડીફેન્સ ઈન્ડીય
           (CIVIL DEFENCE INDIA)




રાષ્ટ્રીય અધ્યક્ષ  : યુનિવર્સલ ફાઉન્ડેશન 



સામાજીક અગ્રણી   : સુરત,મોટાવરાછા,ભરુચ

ટ્રસ્ટી શ્રી : સમસ્ત વેકરીયા પરિવાર (ગુજરાત)





સહ મંત્રી  :- ભારતીય કિસાન સંઘ (સુરત જીલ્લો


પ્રમુખ શ્રી :-  સાગર રો- હાઉસ (મોટાવરાછા)

પ્રમુખ શ્રી :-  પી.સી ગૃપ (નાના વરાછા તરણકુંડ સુરત.

ઉપ પ્રમુખ શ્રી :- કિસાન વિકાસ સંઘ (ગુજ.)







આજીવન સભ્ય  :- અકસ્માત નિવારણ કેન્દ્ર (સુરત)



ગુગલ  : - લોકલ ગાઇડ  (લેવલ 9*)





સોશ્યલ મિડીયા : -આગવુ સામાજીક સ્થાન


સન્માનિત  : - ૫૦ સંસ્થાઓ, ટ્રસ્ટો, બલ્ડ બેંકો વગેરે



        

    
   


    
 
ધારાસભ્ય શ્રી પ્રવિણભાઇ ઘોઘારી સાહેબ તરફ થી સન્માન પત્રક.  સુરત

    


ધારાસભ્ય શ્રી વી.ડી ઝાલાવાડીયા સાહેબ તરફ થી સન્માન તથા શોર્ય સન્માન પ્રમાણપત્ર.  સુરત.









સુરત ની વિવિધ રક્તદાન સંસ્થાઓ તરફ થી પ્રમાણપત્રો








ખોડલધામ તરફ થી રક્તદાન બદલ પ્રમાણપત્ર


લોકસમર્પણ રક્તદાન કેન્દ્ર તરફ થી રક્તદાન કેમ્પ ના આયોજન બદલ પ્રમાણપત્ર.

       
Open link:           
https://youtu.be/wyQHpNRrhhI

Goverment Pledge IND.








                 

એવોર્ડ :- પ્રથમ માટીની ગણેશ મુર્તિ  મેટાવરાછા (સુરત),


એવોર્ડ  :- વરાછા બેંક તક્ષશિલા વિશેષ સન્માન  (સુરત)





    -:સામાજીક સેવાઓ ની અમુક સુચીઓ :-

(1)  2005 સુરત, ગાયત્રી સો.સા માં પરમ સુખ  એપાર્ટમેન્ટ મા ઉપર થી પડેલી અઢી વર્ષ ની દિકરી ને ૧૦ કી.મી દુર હોસ્પિટલ સુધી પહોંચાડી જીવ બચાવ્યો  હાલ દિકરી જીવીત.

(2) 2006 સુરત પુર ગ્રસ્ત જીવની જોખમે લોકો ની બચાવ કામગીરી 
ગાયત્રી સો સા લંબેહનુમાન રોડ સુરત.
(ગાયત્રી દ્વારા લેખીત પ્રમાણ પત્ર થી સન્માનિત)


(3) 2007 સ્વીમિંગની  શરુઆત (આકાર ક્લબ/ નાના વરાછા તરણ કુંડ મા  આજ સુધી ચાલુ છે )



- 2007 મા મોટાવરાછા, સુરત સ્થાઇ થયા

2008/09 ના સ્વિમિંગ મહારથ થી 150 થી વધુ ને તરણ ની  પ્રેરણા આપી  10 વર્ષ થી અવિરત પ્રેક્ટીસ તથા
પુર મા બચાવ કામગીરી વીશે માર્ગદર્શન હાલ માં પણ ચાલુ

(4) 2008/09 તાપી નદી માં કુદી નિલેશ નામના  એક યુવાન ને જીવીત પરીવાર ને સોંપ્યો (નોંધ કા.પો.સ્ટે સુરત/નિલેશ રહે.જીવાપર જસદણ)

(5)  2009 માં તાપી નદી માં ફરી કુદી એક બેન નો જીવ બચાવી પરીવાર ને સોંપી કોઇ પો.કેસ નહી. (હોસ્પિ.નોંધ /બેહેન રહે. નાના વરાછા )

(6) જલ દર્શન નાના વરાછા મા એક ભાઇ ને ફાયર જવાનો સાથે રહી નદી માથી જીવીત કાઢ્યા  બાદ મા મૃત્યુ.(ફાયર ચિફ રાજપુત / નોંધ કા.પો.સ્ટે)

(7) 15 ઓગસ્ટ 2010અપંગ સેવા ટ્રસ્ટ સાથે રહી નાના વરાછા તરણ કુંડ મા સમસ્ત ગુજરાત  હેન્ડીકેપ્ટ અને નોર્મલ તરવૈયાઓ ને પ્રોત્સાહન મળે તે હેતુ માટે તરણ સ્પર્ધા નુ આયોજન  અને વિજેતાઓ ને એવોર્ડ અર્પણ (ટ્રસ્ટ તરફ થી લેખીત પ્રમાણ પત્ર થી સન્માનીત) નાના વરાછા તરણ કુંડ મા નોંધ










(8)  25jun  2015 બગસરામાં ભિષણ પુર મા સ્વા. મંદિર મોટાવરાછા તરફ થી જઇ  બચાવ કામગીરી તથા  ગામે ગામ કીટ વીતરણ. (બગસરા થી  લેખીત સન્માનપત્ર પ્રાપ્ત)

(9)  વાલીયા જેવા ભયંકર તાલુકા માં ૫૦૦ ખેડુતો સાથે રહી થતી તકલીફો સામે કાયદેસર  લડત તથા હેરાનગતી નો સામનો, પરિણામ  કેટલાય આરોપી ને પાસા જેવી સજાઓ પછી   આજ સુધી શાંતી  (કિસાન વિકાસ સંઘ ગુજ. લેખીત સન્માન પત્ર પ્રાપ્ત)


(10)  2016 ગુજરાત ખાતે ડુપ્લીકેટ IPS પકડવા તથા સજા અપાવવા મા ગુજરાત પોલીસ ને બહોળી મદદગારી
( નોંઘ અમરોલી પી.આઇ એચ.પુરાણી,બી એસ મોરી કાપોદ્રા, સોનારા સાહેબ મહીધર પુરા, વગેરે, એસીપી વીજી પટેલ)

(11) 2015/16 ગુજરાત માં ખેડુતો ના હીત હેતુ વાલિયા/નેત્રંગ/ઝઘડીયા માં કિસાન સંરક્ષણ સંઘ (સુચિત)ની સ્થાપના.

(12)  2016 પાટીદાર આંદોલન મા સવજીકોરાટ બ્રીજ પર લાઇટ પોલ ને થતા  તોડફોડ મા ૨૦૦ માણસો ના ટોળા સામે  એકલા જઇ  સરકારી મિલ્કત ની બચાવ કામગીરી.
( pi  પુરાણી સાહેબ  અમરોલી પો. સ્ટે)

(13) 2016 મોટાવરાછા(જળ માટે જંગ)  મા તમામ સો.સા એક કરી કોર્પો. પાણી બાબતે જળ માટે જંગ ની શરુઆત જે મુદ્દાને સો.સા પ્રમુખો સાથે રહી મ્યુ.કમિશ્નર થી માંડી વડાપ્રધાનશ્રી સુધી પહોચાડ્યો 5000જેટલા આવેદન પત્રો કચેરી માં,  પરિણામ ની રાહ લડત ચાલુ.

(14) 2017 વિસ્તાર ના સામાજીક કાર્યો ને વેગ આપવા અવીરત દોડ પરિણામ ૫૦થી ૧૦૦ જેટલી સો.સા મા એકતા .

(15) 2017   ૫૦૦ ખેડુતો ના એકમતે   કિસાન વિકાસ સંઘ ગુજ. ના ઉપ પ્રમુખ પદે નિયુક્ત.


2018/19 ભારતીય કિસાન સંઘ મા જીલ્લા પ્રમુખ અને જીલ્લા સંગઠન દ્વારા કિસાનો ની સેવા મા  સુરત જીલ્લા સહમંત્રી પદે નિયુકત.

(16) 2019 , 24 મે. તક્ષશીલા અગ્નિકાંડ મા  દિકરીઓ મા બચાવ કાર્ય માટે જીવ કે પરિવાર ની પરવાહ કર્યા વગર સળગતા તક્ષશીલા ના ચોથા માળે થી ૧૭ જેટલા મૃત બાળકો નીચે લાવી એમ્બ્યુલંસ / હોસ્પિટલ સુધી પહોચાડ્યા (50 જેટલી સંસ્થાઓ ના લેખીત સન્માન પત્રો થી સન્માનિત અને એવોર્ડ)       




Open link :
https://youtu.be/WMFmKQIARrE



          Open link  :






(17)  ધારા 370 મા ભારત સરકાર  તથા રક્ષાા મંત્રાલય ના સહયોગ ને સમર્થન આપવા ભારત રક્ષા ની ચોથી પાંખ CIVIL DEFENCE OF INDIA માં પોતે જોડાઇ તેમની સાથે ધારા 370 ને 10 ના ગુણાંકે 3700  CIVIL DEFENCE  ના  સૈનિકો ને તાલીમ અપાવી ભારત સરકાર ના સહયોગ થી સર્ટીફાઇડ કરી રક્ષા મંત્રાલય ને તથા પર્યાવરણ મંત્રાલય ભેટ આપવાની પ્રતિજ્ઞા સાથે આગળ વધી રહ્યા છે તથા તે તમામ 3700 કેડેટ ને 10-10 વૃક્ષો વાવી તેનુ જતન કરવા પ્રેરીત કરી લેખીત માં શપથ લેવડાવશે. જે પ્રતિજ્ઞા પોતે  રક્ષા મંત્રાલય અને વડાપ્રધાન શ્રી ને  પત્ર દ્વારા લઇ ચુક્યા છે .





(17) 2019 દીકરી દીવસ નીમીતે ગુજરાત ની તમામ જ્ઞાતી ની  દીકરીઓ ,બહેનો ને  પગભર કરવા તથા નારી ઉતથાન હેતુ  K2 BEAUTY BAAR (NGO) ના માધ્યમ થી માત્ર એક રુપિયા માં હેર કટીંગ નો કોર્ષ કરાવવા ની પ્રતિજ્ઞા  જે કોર્ષ ૬૮ દિવસ નો છે
(નોંધ ગુજરાત ના ઘણા  મિડીયા માં યાદી)

Open link :
https://youtu.be/JmjxiozT1JA

(18) 2019 તાજેતર માં ભારત સરકાર ના સ્વચ્છ ભારત મિશન ને સફળ બનાવવા તમામ સમાજ ના પ્રસંગો મા લોકો ને નો પ્લાસ્ટિક તથા સ્વચ્છતા પ્રતિજ્ઞા  લેવડાવવા હરણફાળ દોડ ,
પરિણામ એકજ દિવસ માં ૧૦,૦૦૦ થી વધુ લોકો ને શપથ લેવડાવવામા સફળ અને આ પ્રતિજ્ઞા યાત્રા ૧૦૦,૦૦૦,લોકો સુધી  ૧૦૦  દીવસ સચાલુ રહેશે.
(નોંધ  : તા ૪ થી ૮ ઓક્ટોરર ૨૦૧૯ ના ગુજરાત ના લગભગ ૨૦ થી ૨૫ મિડીયા તથા વર્તમાન પત્રો મા પ્રસિધ્ધ).


    

Open link https://youtu.be/wyQHpNRrhhI

(19) તા. 15/11/2019 ના રોજ રક્તદાન શિબીર નો સંકલ્પ કરી  17/11/2019 ના દિવસે મહા રક્તદાન શિબીર નુ આયોજન કર્યુ  જેમા પ્રકાશ વેકરીયા દ્વારા 31 મી વખત રક્તદાન કરી  થેલેસેમીયા તથા ડેંગ્યુ ના દર્દીઓ ને સરળતા થી રક્ત મળી રહે તે હેતુ 101 યુનિટ રક્ત એકત્ર કર્યુ અને ત્યારબાદ આજ ની તારીખ થી દર ત્રણ મહિને રક્તદાન કરવુ અને રક્તદાન કેમ્પ નુ આયોજન કરી રક્તદાન કરાવવુ ની પ્રતિજ્ઞા લઇ સમાજ મા એક નવા ચીલા ની રચના કરી.


Open links

1st blood camp


https://youtu.be/ThXnk-GPhbM

https://youtu.be/PSruA9-yhEc

https://youtu.be/VqQsElgomWw

https://youtu.be/8IuvRQsgfYo

https://youtu.be/V98vrYYfnao

https://link.publicapp.co.in/C2Cqe

https://youtu.be/iWkkf3RZ1yg

https://youtu.be/2R7nZEoNP38

Social soldier prakashkumar vekariya 
https://socialsoldierin.blogspot.com/2019/11/blood-donetion-pledg2019.html

સુરત શહેર ની સંસ્થા સોશ્યલ સોલ્જર ગ્રુપ અને શિવ વાાાટીકા સોસાયટી નું સુંદર આયોજન મહારક્ત દાન કેમ્પ યોજાયો  આપણો એક પ્રયાસ પુર્ણ થશે સૌની આશ અંતર્ગત  તા ૧૭/૧૧  ના  રોજ થેલેસેમીયા ના બાળકો ને સહેલાઇ થી લોહી મળી રહે તથા ગત બે માસ થી ત્રસ્ત ડેંગ્યુ ના દર્દીઓ માટે લોહી ની અછત ની કમી ને Read more
https://atthistime.in/fgmowoywyaxytdm4/
તમારા શહેર, રાજ્ય અને દેશ પરદેશ ના સમાચાર ઉપરાંત સૌથી ચર્ચિત વિષયો પરના લેખોને સૌથી ઝડપી જાણવા અને વાંચવા માટે અત્યારે જ ડોઉનલોડ કરો દેશમાં ઝડપી વિકસી રહેલ ન્યૂઝ એપ એટ ધીસ ટાઈમ ન્યૂઝ એપ.
https://play.google.com/store/apps/details?id=com.news.atthistimenew

https://www.facebook.com/2444824945743811/posts/2786312428261726/?sfnsn=scwspmo


(20)  2019 આ વર્ષ ના અંતે  7ડીસેમ્બર ના રોજ
       SOCIAL SOLDIER AWARD 2019”
       “ સામાજીક સૈનિક એવોર્ડ 2019 ” ધારેશ્વર
આમ એક ગ્રામ પંચાયત ધારેશ્વર નો સામાજીક એવોર્ડ પ્રકાશકુમાર ને અર્પણ કરવામા આવ્યો
ઉપરાંત N.S.U.I (નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઇન્ડીયા)
તરફ થી પણ “SOCIAL SOLDIER AWARD 2019”  પ્રકાશકુમાર ને અર્પણ કરવામા આવ્યો







Open link : -  ⇓⇓⇓⇓

https://youtu.be/7P15xA7xP-0

(21) તા 22/12/2019 ના રોજ રાજુલા-જાફરાબાદ તાલુકા ના સ્નેહમિલન સમારોહ માં ભારત સરકાર ના સ્વચ્છતા અભિયાન ને વેગવંતો બનાવવા તથા લોક જાગૃતિ લાવવા પ્રકાશકુમાર વેકરીયા દ્વારા એક સાથે 30 ગામના 8થી 9 હજાર  લોકો ને “ નો પ્લાસ્ટિક ” ની 10 પ્રતિજ્ઞાઓ લેવડાવવામા આવી આમ આ પ્રતિજ્ઞા ના નો આંકડો જોડતા ભારત સરકાર ના આ સ્વચ્છતા અભિયાન મા લગભગ 68000 લોકો નેે પ્રકાશકુમાર વેકરીયા દ્વારા જોડવામા આવ્યા  જેની નોંધ ગુજરાત ના 20/25ન્યુજ મિડીયા મા  પણ લેવામાંં આવી.
Open link to see news.

(1)  https://prakashkumarsocialsoldierin.blogspot.com/2019/12/rajula-jafrabad-snehmilan-2surat.html

(2)  https://youtu.be/UXnhcNC5YjA

(3)  https://youtu.be/6hFSvICRwGA

(4)   https://link.publicapp.co.in/gGCS9

(5)   https://youtu.be/_FNtphi1nCI

(6)https://atthistime.in/bw6q2torszytkrbg/

(7)   https://youtu.be/1vPRSXPBUJA

(8)   https://youtu.be/_FNtphi1nCI

(9)   http://tahelkanews.in/ગુજરાત/60998

(10)  https://youtu.be/uTXPtagyJRU

(11)   https://youtu.be/fKlQMJfA8wQ

(22) તા. 22ફેબ્રરઆરી 2020 ના રોજ સવજી કોરાટ બ્રીઝ,મોટાવરાછા સુુુુરત થી એક દીકરી એ નદી માં જંપલાવ્યુુ જેનેે બચાવવા મોટાવરાછા ફાયર ના ચીફ ને સાથેે રાખી બચાવ કામગીરી કરી જેના પરિણામ સ્વરુપે 



(22) તા. ૨૨ માર્ચ ૨૦૨૦ નાં રોજ સ્વયંભુ જનતા કર્ફ્યુ નુુ પાલન કરવાની પ્રતીજ્ઞાબધ્ધ થઇ  કોરોના વીશે જાગુતિ અભિયાન ચાલુ કર્યુ.
તા. ૨૮ માર્ચ૨૦૨૦ થી ભારત સરકાર ની ચોથી રક્ષા પાંખ સીવિલ ડીફેન્સ (નાગરીક સંરક્ષણદળ) માં સુરત કલેક્ટરશ્રી ના આદેશ પાલનાર્થે  માનદ્ ફરજ પર હાજર થઇ કોવીડ19  માં એન.જી.ઓ સુપરવિઝન  મા અડાજણ  માનદ્ સેવા માં જોડાયા  જેમાં ૬૭ દીવસ ની માનદ્ સેવા ના પરીણામ સ્વરુપ  સમગ્ર સુરત માં ૫૫ લાખ ફુડ પેકેટ વિતરણ ના રીપોર્ટ કલેક્ટરશ્રી સુધી પહોંચાડી લોકોમાં વધુમાં વધુ કેપ,માસ્ક,સેનેટાઇઝર,સોશ્યલ ડીસ્ટન્સ નો ઉપયોગ કરાની શ્રેષ્ઠ કામગીરી બજાવી ને કલેક્ટરશ્રી ના હસ્તે સન્માન પામ્યા .
આ ઉપરાંત વધારાના ૨૭ દીવસ એકષ્ટ્રા ડ્યુટી કરી સેન્ટ્રલ ગવર્મેન્ટ સુરત રેલ્વે માં ડેપ્યુટી કલેક્ટરશ્રી આર.આર.બોરડ સાહેબ નાં ઇનચાર્જ માં ભારત માંથી સર્વ પ્રથમ સુરત માં  શ્રમિક ટ્રેનો ચાલુ કરી તેમાં પરિવાર તથા પોતાના જીવ ની પરવાહ કરવા વગર ૧૨ લાખ જેટલા પરપ્રાંતીય કર્મવીરો ને વતન મોકલવા માં સોશ્યલ ડીસ્ટન્સ કેળવી શ્રેષ્ઠ  માનદ્ સેવાા બજાવી  આ દરમિયાન ૨૫ મે ૨૦૨૦ ના રોજ તબીયત નાદુરસ્ત થતા કોરોના રિપોર્ટ કરાવ્યા તથા ૪૮ કલાક હોમ કોરોન્ટાઇન થયા બાદમાં રિપોર્ટ નેગેટીવ આવતા ૨૮મે ના રોજ ફરી ફરજ પર હાજર થયા અને ૩૧મે ૨૦૨૦ ના રોજ રેલ્વે સુપરવિઝન પુર્ણ કર્યુ  તે બદલ કલેક્ટરશ્રી દ્વારા પ્રકાશકુમાર વેકરીયા ને પ્રમાણપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યુ.


If you like this  socialism ,  please give your best comment and join with us as social solider


MO:- +91 98256 40966

FOLLOW ON  => facebook
<------------------------------------------->
https://www.facebook.com/vekariya.prakash.007


Subscribe on  => YouTube
<-------------------------------------------->
https://www.youtube.com/channel/UCCp70Zwvwdf-e-hDdQO9XxA

Google =>  Prakashkumar Vekariya (SOCIAL SOLDIER)ind.

Post a Comment

3 Comments

  1. I am very impressed of your work and I searched about you.
    Sir I like to work with you.

    ReplyDelete
  2. Thanks ton.... we are looking forword with you

    ReplyDelete
  3. Good work I'm with you keep up

    ReplyDelete