सावधान होटेल वालो अब मिशन स्वच्छ भारत लागु .
NO ENTYR ????
પરંતુ હવે રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે હોટેલો -રેસ્ટોરન્ટના રસોડાની બહાર લગાવેલા No Aadmission Without Permission ના બોર્ડ હટાવવાનો આદેશ કર્યો છે.તેમજ હોટલ કે રેસ્ટોરન્ટમા જમવા આવનાર ગ્રાહક રસોડાની અંદર પ્રવેશી રસોડાની સ્વછતા નિહાળી શકશે તે માટે પરિપત્ર જાહેર કર્યો છે.
જેથી હવે પછી કોઇ હોટલ, કેન્ટીન,રેસ્ટોરન્ટ કે ખાણીપીણીના સ્થળે રસોડામાં લાગેલા No Aadmission Without Permission ના બોર્ડ ગેરકાયદે ગણાશે.
FOLLOW ON => facebook
<------------------------------------------->
https://www.facebook.com/vekariya.prakash.007
see about video & Subscribe on => YouTube
<-------------------------------------------->
https://www.youtube.com/channel/UCCp70Zwvwdf-e-hDdQO9XxA
Google sarch => Prakashkumar Vekariya (SOCIAL SOLDIER)ind.
0 Comments