રક્તદાન માટે ગજબ ની પ્રતિજ્ઞા
“આપણો એક પ્રયાસ,પુર્ણ થશે સૌની આશ ”અંતર્ગત
તા 17/11/2019 ના રોજ થેલેસેમીયા ના બાળકો ને સહેલાઇ થી લોહી મળી રહે તથા ગત બે માસ થી ત્રસ્ત ડેંગ્યુ ના દર્દીઓ માટે લોહી ની અછત ની કમી ને પુર્ણ કરવા ના પ્રયાસ રુપે
કામરેજ નનસાડ સ્થિત શિવ વાટીકા સો.સા માં 31 મી વખત રક્તદાન કરી પ્રકાશકુમાર વેકરીયા (SOCIAL SOLDIER.ind.), ઉર્વેશ ઇટાળીયા તથા શિવવાટીકા સો.સા ના માલિકો સહીત શિવવાટીકા ગૃપ દ્વારા સવારે 9.00 થી બપોર ના 01.00 વાગ્યા સુધી રક્તદાન કેમ્પ નુ આયોજન કરવામા આવ્યુ.
Open link >
https://youtu.be/TsxHwvHgwt0
જેમા 101 યુનિટ રક્ત એકત્ર થયુ હતુ આ કાર્યક્રમ ના અંતે રક્તદાતાઓ, ડોક્ટર્સ ટીમ તથા મહેમાનો માટે અલ્પાહાર નો પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યો હતો.
આજના આ રક્તદાન કાર્યક્રમ બાદ પ્રકાશકુમાર વેકરીયા દ્વારા 31 મી વખત રક્તદાન કર્યા બાદ તેઓ પોતે તથા શિવવાટીકા ગૃપ ના તમામ કાર્યકર્તા દ્વારા સમાજ ને પ્રેરણા રુપ નવા ચિલા સ્વરુપે એક પ્રતિજ્ઞા પણ લેવામા આવી હતી તે પ્રતિજ્ઞા છે દર ત્રણ મહીને રક્તદાન કેમ્પ નુ આયોજન કરતા રહીશુ કરાવતા રહીશુ જેથી કરીને કોઇપણ થેલેસેમીયા ગ્રસ્ત બાળક અને ડેંગ્યુ નાા દર્દી લોહી વગર ન તડપે.
જયહીંદ.
જય જય ગરવી ગુજરાત.

<------------------------------------------->
Follow on =>
https://www.facebook.com/vekariya.prakash.007

⇓
see about video & Subscribe on => YouTube
<-------------------------------------------->
https://www.youtube.com/channel/UCCp70Zwvwdf-e-hDdQO9XxA .🔔

Google sarch =>
Prakashkumar Vekariya - SOCIAL SOLDIER.ind.

1 Comments
Good work shiv vatika group
ReplyDelete