વાહન ચાલકો માટે ખુશ ખબર
કોવિડ -19 મહામારી ફાટી નીકળ્યાને ધ્યાનમાં રાખીને ફિટનેસ સર્ટિફિકેટ, ડ્રાઇવિંગ લાઇસન્સ અને અન્ય વાહન દસ્તાવેજોની માન્યતામાં 31 ડિસેમ્બર 2020 સુધીનો વધારો કર્યો છે.
પરિવહન મંત્રાલયે અગાઉ આ દસ્તાવેજોની માન્યતા 30 જૂન અને ત્યારબાદ 30 સપ્ટેમ્બર સુધી લંબાવી હતી.
દેશભરમાં "COVID-19 ના ફેલાવા ની ભયંકર પરિસ્થિતિ હજી પણ ચાલુ છે એ ધ્યાનમાં લેતા ગત સોમવારે આ નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે આ સમય મર્યાદા 31 ડિસેમ્બર ૨૦૨૦ સુધી લંબાવામાં આવે.
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ એક ટ્વિટમાં કહ્યું છે કે આ પગલાથી COVID-19 ફાટી નીકળતાં સામાજિક અંતરનાં ધારાધોરણોને અનુસરીને થતી અસુવિધા ઓછી કરવામાં મદદ મળશે.
0 Comments