ઓહ વેક્સિન લીધા પછી આ શું થયુ ?? 💉💉💉

સાવધાન.........સાવધાન

કોવિડ વેક્સિન લગાવવા વાળા

મહેરબાની કરીને ધ્યાન આપો.

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏💉💉💉🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳



કાલે સુરતના નગરમાં એક ભાઈ કોવિડ વેક્સિન લગાવી જ્યારે ઘરે જઈ રહ્યા હતા, તો એમને ઝાંખુ ઝાંખુ દેખાવા લાગ્યુ.


ઘરે પહોંચતા પહોંચતા તેઓ બહુ જ ગભરાઈ ગયા અને તરત જ વેક્સિન સેન્ટર પર ફોન કરી પોતાની તકલીફ વિશે વાત કરીને જાણ કરી.


વેક્સિન સેન્ટરેથી કહેવામાં આવ્યુ કે તમે તરત જ પાછા અહીં આવી જાવ, કેમ કે તમારા ગયા પછી તમને વેક્સિન આપનાર નર્સને પણ ઝાંખુ દેખાવાનું ચાલુ થઈ ગયુ છે.


એ ભાઈ તરત જ વેક્સિન સેંટર પાછા પહોંચ્યા, તો ડોક્ટરે એમને ચશ્મા આપતા કહ્યુ, કે આ લો તમારા ચશ્મા અને તમે જે નર્સ ના ચશ્મા પહેરીને જતા રહ્યા હતા તે પાછા આપો. 


હસતા રહો,,,,

હસાવતા રહો....

બહું મગજ ના ચલાવો...


અને હા...

વેક્સિન અવશ્ય લગાવો.

સૌને વેક્સિન લેવા જાગૃત કરો.


જય હિંદ

વંદેમાતરમ્

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏💉💉💉🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳


Post a Comment

0 Comments