સૂરત
ચૂંટણી પંચ દ્વારા દરેક બુથ લેવલ ઓફીસર ને પોતાના વિસ્તારમાં ઘરે ઘરે વિઝિટ કરવા માટે સૂચના આપવામાં આવી છે,
તેમજ તમામ નવયુવાનોને જણાવવાનું કે જેમની જન્મ તારીખ 1/10/2004 કે તે પહેલાંની છે અને જો તેમનું નામ મતદાર યાદીમાં નોંધાયેલ નથી તેમણે નીચે દર્શાવેલ આધાર-પુરાવા (અસલ તથા સ્પષ્ટ વાંચી શકાય તેવી ઝેરોક્ષ) તમારા ગામમાં BLOશ્રી આવે, તે તારીખ-સમય-સ્થળની જાણકારી મેળવી- તકેદારી રાખી,તેમને જમા કરાવી, પોતાનું નામ મતદાર યાદીમાં નોંધાવી દેવા અંગેનું ફોર્મ ભરવાનું રહેશે.
જેમના નામો હાલની મતદાર યાદીમાં ચાલુ છે, તેઓ પોતાના નામની ખરાઈ કરી લેવી, અને જોં કોઈ ભૂલ જણાય તો BLOશ્રી પાસે ફોર્મ નંબર 8 ભરાવી લેવું.
આપના વિસ્તારમાં BLOશ્રી ઘરની મુલાકાત લેવા આવે ત્યારે તેમને સહકાર આપવો અને મતદારયાદીમાં તમારૂં તમારા લાગતા-વળગતા સૌના નામ નોંધાવી દેવાની કાળજી રાખવી,
જરૂરી ડોકયુમેન્ટ્સ:
(1) L.C. અથવા જન્મનો દાખલો.
(2) આધાર કાર્ડ
(3) લાઈટ બીલ અથવા રેશન કાર્ડ
(4) માતા કે પિતા / પતિના ચૂંટણીકાર્ડ
(5) 1 પાસપોર્ટ સાઈઝ ફોટો.
નોંધ :- જે મહિલાઓ લગ્ન કરીને આવેલ છે એમણે પોતાના લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર અથવા લગ્નની કંકોત્રીની નકલ પણ સાથે જોડી શકાશે...
અને હા જો કોઇ મતદાર 80- કે તેથી વધુ ઉંમરનાં હોય તો તેની જાણ પણ કરવી.ચૂંટણી નજીકમાં જ છે તો મહેરબાની કરીને કોઈ રહી ન જાય તેનું ધ્યાન રાખવું..
“રાષ્ટ્રસેવા એજ પ્રથમ ધર્મ, મતદાન એ પ્રથમ હક્ક છે”
પ્રકાશકુમાર બી. વેકરીયા
+91 98256 40966
+91 83478 07007
યુનિવર્સલ ફાઉન્ડેશન
🇮🇳🇮🇳🚩👨✈️🚩🇮🇳🇮🇳※🇮🇳🇮🇳🚩👨✈️🚩🇮🇳🇮🇳
If like & useful this artical pls follow & share like pls.....
UNIVERSAL FOUNDATION
https://g.page/r/CUE5jUkM10VHEBM/review
Thanks for 5★ ranking pls visit here & follow pls.....
https://www.facebook.com/hellouniversalfoundation/
Jai hind
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Thanks For connect i'm
PRAKASHKUMAR VEKARIYA (UNIVERSAL FOUNDATION )ind.
Please let us know how we can help you.
Honored with the President Award
🎖️JIVAN RAKSHA AWARD 2020🎖️
Please open all the inspirational links, once
Open & follow
※※ ※※※※※※※
https://www.facebook.com/hellouniversalfoundation/
Follow on Instgram
https://instagram.com/pvekariya007social.soldier.ind?utm_medium=copy_link
ABOUT MY LIFE
https://prakashkumaruniversalfoundationin.blogspot.com/2019/10/social-soldierind.html
COME TO WEB
https://prakashkumaruniversalfoundationin.blogspot.com/
JOIN विश्व शंखनाद अभियान
https://youtu.be/9iPcGHSQTIo
Hello I'M
PRAKASHKUMAR VEKARIYA (UNIVERSAL FOUNDATION)IND.
SUBSCRIB
https://www.youtube.com/channel/UCCp70Zwvwdf-e-hDdQO9XxA
ON FACEBOOK
https://www.facebook.com/vekariya.prakash.007
Google
https://g.co/kgs/gqRgGH
Take a look at P Vekariya007 (@pvekariya54): https://twitter.com/pvekariya54?s=08
ABOUT MY LIFEhttps://prakashkumaruniversalfoundationin.blogspot.com/2019/10/social-soldierind.html
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
0 Comments