DP બદલ્યા વિના દેશભક્તિ બતાવવાના ઉપાય...!!!

 DP બદલ્યા વિના દેશભક્તિ બતાવવાના ઉપાય...!!!



🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

૧) કચરા માટે કચરાપેટી સિવાય બીજી કોઈ જગ્યા ના વાપરો

૨) પાણી ની જરૂર હોય એટલું જ વાપરો💧

૩) વીજળી બનાવવા માટે હજારો ટન કોલસો વપરાય છે, તો બિનજરૂરી વીજળી નો વપરાશ ટાળો⚡

૪) દેશ નું ઇંધણ બચાવવા માટે બની શકે તો પબ્લિક ટ્રાન્સપોર્ટ નો વપરાશ કરો.🚉

૫) બસ, ટ્રેન, પબ્લિક ટોયલેટ એ આપણા પૈસા થી જ બને છે, એની જાળવણી કરો🚌🚉

૬) ફાલતુ વાતો માં સમય વેડફ્યા કરતા દેશ ની પ્રોડક્ટિવિટી વધે એવું કામ કરો

૭) લાંચ આપવાથી બચો👹

૮) જરૂરી હોય તો ભારત માં બનેલી વસ્તુઓ વાપરો, એનાથી દેશમાંથી પૈસા બહાર જતા બચશે

૯) એમ્બ્યુલન્સ ને પહેલા રસ્તો આપો🚑


ફક્ત Whats app કે FB, INSTAGRAM નું  DP બદલવાથી દેશ માં કઈ નહિ બદલાય, તમારે જાતે પેલા બદલાવું પડશે તો દેશ બદલાશે.......

સ્વયંબદલો દેશ આપો આપ બદલાશે.


Post a Comment

0 Comments