SOCIAL SOLDIER AWARD 2019

SOCIAL SOLDIER-2019
સુરત મોટાવરાછા ના પ્રકાશ કુમાર વેકરીયા ને એક સાથે બે એવોર્ડ.




“SOCIAL SOLDIER AWARD 2019” NSUI તરફથી તથા

“ સામાજીક સૈનિક એવોર્ડ 2019 ” ધારેશ્વર ગ્રામપંચાયત  તરફ થી 



આ ઉપરાંત પ્રતિભાશાળી વિદ્યાર્થા ઇનામ વિતરણ સમારોહ રાજુલા સ્વા.ગુરુકુલ.

તારીખ  :  07/12/2019, રાજુલા.(જી. અમરેલી)

નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઇન્ડીયા (NSUI ) અને
નેશનલ એન્ટી કરપ્શન એન્ટી એટ્રોસીટી ઓર્ગેનાઇઝેશન  ટાઇગર ફોર્સ  (NAACO) દ્વારા રાજુલા તાલુકા તથા આજુ-બાજુ ના વિસ્તારો ના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ ને ઇનામ વિતરણ કાર્યક્રમ 





તથા સુરત ના સામાજીક સૈનિક પ્રકાશકુમાર વેકરીયાને  “ SOCIAL SOLDIER AWARD-2019 ”
તથા ધારેશ્વર ગ્રામપંચાયત દ્વારા “ સામાજીક સૈનિક એવોર્ડ 2019 ” અર્પણ સમારોહ નુ આયોજન તા. 07/12/2019 ના કરવામા આવ્યુ

સમારોહ ના અધ્યક્ષ સ્થાને ટાઇગર ફોર્સ ગુજરાત ના વડા  તથા
આયોજકો : નિર્મળભાઇ ખુમાણ  ( અમરેલી જીલ્લા.)
રવિરાજ ભાઇ ધાખડા (NSUI પ્રમુખશ્રી રાજુલા)
રમેશ ભાઇ લખણોત્રા  (NSUI  ઉપ પ્રમુખ રાજુલા)
વગેરે હોદ્દેદારો  તથા
અતિથી વિશેષ :
- નરેશભાઇ વાઘાણી

- બીપીન કુમાર તળાવીયા

- ચેતનકુમાર પટેલ 

આ સમારોહ માં આમંંત્રીત મહેમાનશ્રીઓ :
વનરાજભાઇ વરુ (અમરેલી જીલ્લા ભાજપ પુર્વ મંત્રી)
તથા  રાજકીય આગેવાનો, લોકસાહીત્યકાર તથા મામલતદાર શ્રી,તા પંચાયત હોદ્દેદારો,જીલ્લા ના હોદ્દેદારો, તાલુકાના સચપંચશ્રીઓ, મા.યાર્ડ પ્રમુખ શ્રી, ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખશ્રી તથા વિવિધ હોદ્દેદારો  મોટી સંખ્યામા હાજર રહ્યા.

આ  પ્રસંગે પ્રકાશકુમાર વેકરીયા ને NSUI તરફ થી “ SOCIAL SOLDIER AWARD 2019 ”

તથા ધારેશ્વર ગ્રામપંચાયત તથા સરપંચશ્રી  તરફથી સમાજના તથા રાષ્ટ્રકાર્યો ના સન્માનાર્થે “ સામાજીક સૈનિક 2019અર્પણ કરવામા આવ્યો


સમારોહ સ્થળ : શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ  છતડીયારોડ,રાજુલા. ગુજ.

Post a Comment

0 Comments