કેટલા લાખ કયુસેકસ પાણી છુટવા થી સુરત ના કયા વિસ્તારો ડૂબી શકે ? (અંદાજીત જોઇયે)
૧ લાખ : સામાન્ય અસર , તાપી નદીમાં સપાટી વધે
૨ લાખ : ફલડગેટ બંધ કરવા પડે , તાપી તટની ઝુંપડેપટ્ટીઓમાં પાણી ઘુસવાની શરૂઆત
૩ લાખઃ અડાજણ સ્વામીનારાયણ મંદિર કાંઠેથીપાણી ઘુસવાની શરૂઆત
૪ લાખ : રાંદેરમાં હનુમાન ટેકરી પાસેથી શરૂ કરીને પાંચ પીપળી મંદિર , મારૂતિનંદન મંદિર , વાંકલ સ્ટ્રીટ , બીજી તરફ અડાજણ , પાલ વિગેરે સહિતના વિસ્તારોમાં પાણી પ્રવેશવાની અને પાણીની સપાટી વધવાની શરૂઆત થઈ શકે છે . સાથે સાથે તાપી નદી સાથે જોડાયેલી મગોબ , કરંજ , ડુંભાલ ખાડી , વરાછા ખાડીમાં પાણી ‘ એક ’ મારવાની સાથે પુણા - સીમાડા વિસ્તારમાં ખાડીમાંથી પાણી ઘુસવાની શરૂઆત થાય છે .
૫ લાખ : જહાંગીરપુરાથી શરૂ કરીને રાંદેર , અડાજણ અને પાલના તમામ વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળે .
૬ લાખ : અગાઉના તમામ વિસ્તારોમાં પાણીની સપાટી વધવાની સાથે અમરોલી પુલની બંને તરફથી પાણી અમરોલી , છાપરાભાઠા વિગેરે નદી પારના વિસ્તારોમાં પ્રવેશવાની શરૂઆત થાય છે .
૭ લાખ : નાનપુરા , મક્કાઈપુલથી સેન્ટ્રલ ઝોનના વિસ્તારોમાં પાણી ઘુસે.જે નાનપુરા , કાદરશાની નાળ , નવસારી બજાર , પુતળી , સગરામપુરા , ગોલકીવાડ , ગોપીપુરાના કેટલાક વિસ્તારોથી શરૂ કરીને છેક અઠવાગેટ સુધી પહોંચી જાય . ઉપરાંત સૈયદપુરા , આઈ.પી.મીશન સ્કુલથી શરૂ કરીને વેડદરવાજા અને સુરત જિલ્લા પંચાયતની કચેરી , એકસાઈઝ કચેરી વિગેરેથી શરૂ કરીને ચોકબજાર , ચૌટાબજાર , શાહપોર , નાણાવટ , ભાગાતળાવ , બડેખાંચકલા , સાગર હોટલ , ઝાંપાબજાર , વાડીફળીયા , નવાપુરા સલાબપુરા , રૂસ્તમપુરા તેમજ આસપાસના વિસ્તારોમાં પણ પાણી ફરી વળે .
૮ લાખ : ઉમરા , પીપલોદ . બહુમાળી બિડીંગ , ડચ ગાર્ડન , રીંગરોડ , અઠવાલાઈન્સ , ઘોડદોડ રોડ , સુરત - ડુમસ રોડ , સિટીલાઈટ છાપ..ભાઠા , કોસાડ ,
વેસુ , મોટાવરાછા તેમજ ઉત્રાણમાં પણ પાણી ફરી વળે .
૯ લાખ : અગાઉના વિસ્તારોમાં પાણીની સપાટી વધવાની સાથે વરીયાવ અને કોસાડથી તાપી નદી પોતાનું વહેણ બદલીને તે દિશામા દરીયા તરફ પ્રયાણ કરે , કઠોર પાસેથી વહેણ બદલીને કીમ - સાયણ તરફ નદીનો પ્રવાહ જાય . જો પાળો તુટે તો જહાંગીરપુરાથી ઓલપાડની તેના ખાડીમાં તાપી નદીનું પાણી ઠલવાવા માંડે . કતારગામ , વેડરોડ અને વરાછા પણ પૂરની લપેટમાં આવી જાય . મહીધરપુરા રામપુરા , રેલ્વેસ્ટેશન વિસ્તાર , બેગમપુરા , હરીપુરા , સૈયદપુરા , લાલ દરવાજા વિગેરે વિસ્તારોમાં પણ પાણી ફરી વળે .
૧૦ લાખ : ગત વર્ષેો માં બાકી રહી ગયેલો સુમુલડેરી રોડ સહિતનો સુરતનો ભાગ્યેજ કોઈ વિસ્તાર પૂરની અસરમાંથી બાકી રહે.ગત વર્ષે પણ પૂર દરમ્યાન શહેરમાંથી પુણા - કુંભારીયા રોડ , ઉધના , ભટાર તેમજ મગદલ્લા ખાતેથી પસાર થતી નહેરે લાજ રાખીને આ વિસ્તારોમાં પૂરના પાણી આવતા રોકી લીધા હતા . પણ ૧૧) લાખ ક્યુસેક્સના પૂરના પાણી નહેરને પણ વળોટીને ભટાર , ઉધના મગદલ્લા રોડ , ડુમસ , મગદલ્લા , એરપોર્ટથી શરૂ કરીને ડુમસ ચોપાટી સુધીના વિસ્તારોમાં ઘુસી જશે .
આ માહીતી અંદાજીત છે, ૧૦૦% હકીકત આને લગતી સમજી અને આગળ ૨૦૦૬ ના હીસાબ થી આ આરિટીકલ પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે.
જો આ લેખ આપને ગમ્યો હોય તો આપના અભિપ્રાય જણાવી શેર તથા ફોલો કરશો.
✒️..... પ્રકાશકુમાર વેકરીયા.
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
વંદેમાતરમ્
જય હિન્દ
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
If like & useful this artical pls follow & share like pls.....👇👇
UNIVERSAL FOUNDATION
https://g.page/r/CUE5jUkM10VHEBM/review
Thanks for 5★ ranking pls visit here & follow pls.....
https://www.facebook.com/hellouniversalfoundation/
Thanks For connect i'm
PRAKASHKUMAR VEKARIYA (UNIVERSAL FOUNDATION )ind.
Honored with the President Award
🎖️JIVAN RAKSHA AWARD 2020🎖️
Please let us know how we can help you.
&
Please open all the inspirational links, once Open & follow
https://www.facebook.com/hellouniversalfoundation/
Follow on Instgram
ttps://instagram.com/pvekariya007social.soldier.ind?utm_medium=copy_linkl
COME TO WEB
ttps://prakashkumaruniversalfoundationin.blogspot.com/
JOIN विश्व शंखनाद अभियान
SUBSCRIB ON YOUTUBE
https://www.youtube.com/channel/UCCp70Zwvwdf-e-hDdQO9XxA
ON FACEBOOK
https://www.facebook.com/vekariya.prakash.007
LIKE & FOLLO ON Google.
FOLLOW ON TWITTER
https://twitter.com/pvekariya54?s=08
ABOUT MY LIFE
https://prakashkumaruniversalfoundationin.blogspot.com/2019/10/social-soldierind.html
JAY HIND
VANDE MATARAM.
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
0 Comments