દિકરીતો ગાય કહેવાય........
પણ એક મોટી વેદના એ પણ છે જેમા તે દિકરીને મળેલા ખોટા અને વડીલ સલાહકાર ને કારણે ઘણી વખત આખુ કુટંબ બદનામ થતુ હોય છે.
દીકરીની સગાઇ પછી તુરંતજ એને બગાડવાની તાલીમ એના ઘર માંથીજ ચાલુ થાય એવુ મહદ્ અંશે જોવા મળ્યુ છે,
અને પછી શું ?????????.
તેના કાનમાં, સંસારમા, અને અંતે તેના જીવનમાં
ઝેર ઘોળાય.. તેનુ કારણ માત્ર એક ખોટી
સલાહ-ચડામણી........ દેખા દેખી, નહોય તેનો પાવર....
બાકી આજ સુધી કોઇ ભાઇ કે પિતા કદી તેની દિકરીને ખોટી સલાહ કે વધારાના પાવર આપતા હોય તેવુ ક્યારેય નથી જોવા મળ્યુ.........
આ નાનકડા કથન ને આપનાા ભાવ રુપી અભિપ્રાય થી કોમેન્ટ બોક્સ માં જરુર શણગારજો.
-પ્રકાશકુમાર વેકરીયા✍️
🚩🇮🇳🇮🇳🇮🇳🇮🇳🤷♀️🙋♀️🤷♀️🇮🇳🇮🇳🇮🇳🇮🇳🚩
0 Comments