Tapi river life rescue 19/01/21 to 21/01/21
1st seen : seen jumped men & give direction to 108 & fire briged
તા.૧૯.૦૧.૨૦૨૧ ના રોજ બપોરે ૧૨.૩૦ ના સમયે
એક અજાણ્યા યુવાને મોટાવરાછા સવજીકોરાટ બ્રીઝ થી બાઇક મુકી તાપી નદિમા જંપ્લાવ્યુ અને તેની પુલ પર પડેલી બાઇકમાં ઝેર ની બોટલ પણ જોવા મળી.
તુરંત સ્થળ પર ઇન્ડીયન સિવીલ ડીફેન્સ સૈનિક ના પ્રકાશકુમાર વેકરીયા, ફાયર વિભાગ તથા પોલીસ અને ૧૦૮ ની ટીમ હાજર થઇ ફાયરના જવાનો અને સિવીલ ડિફેન્સ દ્વારા શોધ ખોળ ચાલુ કરાઇ હતી આ કાર્ય ફાયર તથા પોલીસ નુ રોજીંદુ હોય છે, પણ એક સિવીલીયન ના રુપમાં પ્રકાશકુમાર વેકરીયા દ્વારા સિવીલ ડિફેન્સ ની માનદ્ સેવા ઉપરાંત યુનિવર્સલ ફાઉન્ડેશન ના અધ્યક્ષ સ્થાન ને ઉજાળતા માનવ સેવાનો ઉત્તમ દાખલો બેસાડ્યો હતો અસંખ્ય લોકોના જીવ બચાવી આ તેમના દ્વારા ૭ મી વખત તાપી નદીમાં જીવ બચાવવા ગયા નો બનાવ હતો પણ પ્રથમ વખત મૃતદેહ ન મળતા અફસોસ વ્યક્ત કર્યો હતો અને ઉતરાયણના હીસાબે હજારો મીટર દોરી રેસ્ક્યુ બોટ ના મશીન મા ફસાવાની તથા ઝાળ ફસાવાથી ફાયર ના જવાનો ને ધણી મુશ્કેલીઓ નો સામનો કરવો પડેલો તથા સાજ ૬.૦૦ વાગ્યા સુધી જંપલાવનાર ની કોઇ ભાળ મળી નહતી, મરણ જનાર ની ઉમર આશરે ૪૫ વર્ષ હતી નામ રસિકભાઇ પરશોતમભાઇ સુખડીયા ગામ દલખાણીયા અને હાલ કઠોદરા,કામરેજના વતની હતા તથા નદીમાં જંપલાવનાર વ્યક્તી ધરેથી એવુ કહીને નિકળેલો કે એક કામ પતાવવા જાવછુ પતી જશે તો ઘરે આવીશ નહીતો નહી આવુ
આમ સતત ૪૮ કલાક ની શોધખોળ બાદ લાશ તા.૨૧.૦૧.૨૦૨૧ ના બપોરે ૧.૨૦ વાગ્યે નાના વરાછા થી મળી આવી ત્યારબાદ
કાપોદ્રા પો.સ્ટે થી જયેશભાઇ સુખાભાઇ તથા કાપોદ્રા પે.સ્ટે.ઇન્વેટીમ ને નાના વરાછા સામજીમંદીર ઓવારા સ્થળ પર થી લાશનો કબ્ઝો ફાયર દ્વારો સોંપવામા આવ્યો અને લાશ પોસ્ટમોટમ માં મોકલી આપવામાં આવી
2nd seen : on savji korat bridg,motavarachha with fire(SO)
3rd seen : While going to the river by boat WITH FIRE BRIGED
4th seen : In search of a man who jumped into the river Tapi
Tapi river rescue with fire briged
find body after 48hr. Near nanavarachha,ramjimandir ovara,surat. WITH CHIF FIRE OFFICER
Name : Rashik parshottambhai sukhadiya.(WHO JUMPED IN RIVER)
Age : 45yr.
rec. : Kamrej
(abc news)
(abc news)
(Universal voice)
0 Comments