કેમ જીતવો કોરોના ?????
નીચે મુજબની ચાર સારવાર સામાન્ય રીતે બધા દર્દીઓને આપવામાં આવે તો કોરોના જેવી બીમારીને જલ્દીથી હરાવી શકાય.
વિટામિન સી માટે , અડધા લીંબુ સાથે ગરમ પાણી થોડી થોડીવાર પછી આપવામાં આવે છે . દિવસમાં ત્રણ વખત ચૂંઠ , ગોળ અને ઘીની ગોળી આપવામાં આવે છે . ગરમ દૂધમાં હળદર કોરોના સામે રક્ષક તરીકે કામ કરે છે . દિવસમાં ઓછામાં ઓછું એકવાર ગરમ પાણીનીવરાળનો બાફ લેવામાં આવે છે.
જો તમે આ સલાહને અનુસરશો , તો તે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરશે.
બધી હોસ્પિટલોમાં આ સારવાર જ બધાને અપાય તે માટે આ મહત્તમ લોકોને અનુસરવા અને આ માહીતી પહોંચાડવા વિનંતી.
કોઈને કોરોના વાયરસથી ચેપ લાગ્યો છે તે કેવી રીતે જાણવું ?
ગળા માં ખંજવાળ , સુકું ગળું , સુકી ઉધરસ , ઉચ્ચ તાપમાન- તાવ આવે , શ્વાસની તકલીફ , ગંધ અને સ્વાદની પરખન થવી અને સાંભળવાની ખોટ પણ આવે છે.
જો આમાંના કોઈપણ લક્ષણો જોવા મળતો , તુરંત લીંબુ સાથે વારંવાર પુષ્કળ ગરમ પાણી પીવો.
આ માહિતી તમારી પાસે રાખશો નહીં તમારા બધા પરિવાર અને મિત્રોને આપો અને સાવચેત રહો, સુરક્ષિત રહો .
સેનીટાઇઝર નો વિકલ્પો
૯૦ રૂપિયાના સેનિટાઇઝર આજે બજારમાં ૩૦૦ થી ૫૦૦ રૂપિયામાં વેચાઇ રહ્યા છે અને તે પણ ખાતરી નથી કે તે અસલી છે કે નકલી ?
સેનિટાઇઝરનો ભારતીય વિકલ્પ ‘ ફટકડી ' છે જે સરળતાથી અને સામાન્ય કિંમતે ઉપલબ્ધ છે . ફટકડી ( હાઇડ્રેટેડ પોટેશિયમ એલ્યુમિનિયમ સલ્ફટ ) Kaso4 , Al2 ( so4 ) 3 , 24H20 એક પરંપરાગત ભારતીય સેનિટાઇઝર છે.
જયારે આપણે ફટકડી વાળા પાણીથી હાથ ધોઈએ છીએ કે પછી તેનો ઉપયોગ સ્નાનમાં કરીએ છીએ ત્યારે કોઈ પણ વાયરસ આપણા શરીર કે હથેળી ઉપર ટકી શકતો નથી . ફટકડી ગરમ પાણીમાં નાખી , કોગળા કરવાથી ગળા અને મોઢા માંથી વાયરસનો નાશ થાય છે . તેથી હંમેશા તમારી સાથે ફટકડીનો ટુકડો રાખો અને જયારે જરૂર પડે , ત્યારે તમારી જાતને અને શુદ્ધ કરો . આ સંદેશને આગળ ધપાવો અને તમારી નૈતિક જવાબદારી નિભાવવા યુનિવર્સલ ફાઉન્ડેશન ની વિનંતી છે .
0 Comments