સિવીલ ડિફેન્સ નૌ માનદ્ સૈનિક રીવરમેન ઓફ ઇન્ડીયા.
પ્રકાશકુમાર વેકરીયા ભારત દેશની ચોથી રક્ષા પાંખ ઇન્ડીયન સીવીલ ડિફ્ન્સ ના માનદ સૈનિક છે તથા યુનિવર્સલ ફાઉન્ડેશન ના અધ્યક્ષ પણ છે,
તેઓ દ્વારા આજ સુધી તક્ષશિલા ,અકસ્માતો અને તાપી નદિ મા આત્મ હત્યા માટે પડેલા સહીત ૧૪ જણના જીવ બચાવાઇ ચુક્યા છે આ વ્યક્તિ કોઇપણ પગાર વિના આ સેવાને રાષ્ટ્ર સેવા સમજી અવિરત સેવા આપી રહ્યા છે સાચા અર્થ મા રિવરમેન અને ફાયરમેન બન્ને બની પાણી અને આગ સાથે ખેલતો આ યુવાન ખરો સોશ્યલ સોલ્ઝર છે, અને તેઓ આ બાબતે અસંખ્ય સન્માન અને એવોર્ડ પણ મેળવી ચુક્યા છે.
નદિમાં જંપલાવનાર આ યયુવાન મરાઠી છે તેવુ પાછળથી જાણવા મળ્યુ
અને તેને શારીરીક સ્વચ્છ કરી ૧૦૮ મારફતે જીવીત હાલત માં હોસ્પિટલ મોકલવામાં આવ્યો તથા મોટાવરાછા ફાયર અને સરથાણા પોલીસ માં નોંધ પણ પ્રશકુમાર વેકરીયા દ્વારા કરાવવામાં આવી. આ બાબતે પ્રકાશકુમાર વેકરીયા તથા સિવીલડિફેન્સ સુરત દ્વારા સ્થાનીક ખારવાઓનો આભાર માનવામા આવ્યો.
Open video links:
ICBI NEWE:
NWES AYOG :
तापी रेस्क्यु प्रकाशकुमार वेकरीया
-सिवील डिफेन्स सुरत
※※
-युनिवर्सल फाउन्डेशन
Nikunj SOJITRA.
https://www.facebook.com/110758397379771/posts/197664268689183/
0 Comments