“काव्यार्पण ” सिवील डिफेन्स स्थापना दीवस

સુરત

તા.૬ ડિસેમ્બર.

છઠ્ઠી ડિસેમ્બર એટલે શોર્ય દિવસ તથા સિવીલ ડિફેન્સ સ્થાપના દિવસ  સિવીલ ડિફેન્સ એટલે ભારત દેશની ચોથી રક્ષા પાંખ, ઇન્ડીયન આર્મી,ઇન્ડીયન નેવી,ઇન્ડીયન એરફોર્સ તથા ચોથી ઇન્ડીયન સિવીલ ડિફેન્સ ગણવામા આવે છે.

સુરતમાં આજરોજ કોરોના ને સંપુર્ણ નાથવાના પ્રયાસ રુપે સુરત શહેર માં સિવીલ ડિફેન્સ સ્થાપના દિવસે એક મહા જાગૃતી અભિયાન ને અઠવાલાઇન કારગીલ ચોક થી લીલી ઝંડી આપવામાં આવી હતી અને વી.આર મોલ આ કોરોના જાગૃતિ અભિયાન ને સામુહીક પ્રતિજ્ઞા લઇ તથા સૌ પાસે લેવડાવી વિરામ આપવામાં આવ્યો. આપ્રસંગ ને સિવિલ ડિફેન્સ સુરત ના ચીફ વોર્ડન કાનજીભાઇ ભાલાળા, ડે.ચીફ વોર્ડન વિજય છાયરા તથા માસ્ટર ટ્રેઇનર મહમદ નવેદ શેખ તથા સિનીયર ક્લાર્ક નાજુકભાઇ પટેલ  ના પ્રયાસો ખુબ સારા રહ્યા તથા આ મહાઅભિયાન માં સુરત સિવીલ ડિફેન્સ સાથે  તમાન વોવિયન્ટરો અને ચેમ્બર ઓફ સઘન ગુજરાત  પણ જોડાયુ હતુ  અને તમામે સુરત પોલીસ કમિશ્નરશ્રી નો આ અભિયાન રેલી ની પરમિશન બાબતે  આભાર પણ માન્યો હતો 

※※ વિડીયો લિંક ※※

સ્થાપના દિવસ ઉજવણી, કોરોના જાગૃનિ અભિયાન અભિયાન

https://youtu.be/3q8JPnB9QuI


આ સમય માં ચાલી રહેલા કોરોના કાળમાં સિવીલ ડિફેન્સ ના સૌ વોરીયર્સે  પોતાના તથા પોતાના પરિવાર ની પણ પરવા કરવા વગર ૨૪ માર્ચ ૨૦૨૦ થી આજ સુધી પોતાની માનદ્સેવા ની ઝાંખી કરાવતા સતત સમાજ તથા રાષ્ટ્ર માટે તથા કોરોના જાગૃતિ હેતુ સતત માનદ્સેવા આપતા રહ્યા છે તમામ માનદ્સેવકો ની ભાવના જોઇ   સિવીલ ડિફેન્સ ના એક વોલીયંટરે પોતાના શબ્દો તથા આવાજ માં રાષ્ટ્રભત્તિ દર્શાવતુ એક કાવ્ય પણ  સિવીલ ડિફેન્સ સુરત ને અર્પણ કર્યુ, જે રચના નુ નામ છે

        “ हम वार्डन्स है सिवील डिफेन्स के ”

                 ※※ विडियो लिंक ※※

       https://youtu.be/cqqw13yx6VM


हम वार्डन्स है सिविल डिफेन्स के 

हाँ हम वार्डन्स है सिविल डिफेन्स के

राष्ट्र सेवा की भावना से हम हर ड्यूटी निभाएगे

कोरोना का काल है या आग से बेहाल 
मौसम का तुफान है या हो भुचाल
जन जन में जागरूकता लाते हैं ।।

भूखा हो जो परिवार उसे राशन पानी  पहुंचाते है 
बेघर कोइ कर्मवीर हो तो उसे घर घर पहुंचाते है ।।


जन जन को हम देते है प्रेम का संदेश 
जीवित रहे हमारी संस्कृति प्रगति करे भारत देश ।।


लेकर मौत को मुठ्ठी मे बाँधे सर पे कफन 
तन पे पितांबर धरे कहे हम ...जीयो ए मेरे वतन ।।

हम वार्डन्स मानद् सेवा से करे सबका सम्मान 
हमारी सेवा बेमिसाल है 
काम हमारा लाजवाब है
कष्ट हो सामने हम लगा देगे शान से दीलोजान ।।

हम वार्डन्स सिविल डिफेन्स की आन है 
नि:स्वार्थ राष्ट्र  सेवा हमारा दुसरा नाम 
कहे प्रकाश यही सिविल डिफेन्स की पहचान है
यही सिविल डिफेन्स की पहचान ।।

नागरिक सुरक्षा दल के सभी वार्डन्स को ये नजराना समर्पित ।।

जय हिन्द
वंदेमातरम्

                              - प्रकाशकुमार बी. वेकरीया                                          डिवीजनल वोर्डन अमरोली,                                        सुरत.
                                फाउन्डर -युनिवर्सल फाउन्डेशन

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

Post a Comment

0 Comments