ગુજરાત માં બીજી પત્ની લાવનાર ને પાંચ લાખની સહાય "
મને ખબર છે કે ...
તમે આ વાક્યને તરત જ ચેક કરશો.....હવે આ લેખ ખોલ્યો છે તો વાંચી લો...આવુ ખોટુ કે લલચામણુ વાંચીને કેટલુ સારુ લાગે ???
સમય ખુબ ગંભીર છે...... માટે
વારંવાર તમારા હાથ સેનેટાઈઝર વડે ધોવાનું રાખો ....
પબ્લિક પ્લેસમાં માસ્ક પહેરો ..
ટોળાથી દુર રહો ટોળામા ન જાઓ...
આથાવાળા બાજારુ ખોરાકથી દુર રહો....
બને ત્યાં સુધી પોતાના મોઢા ને હાથ ના અડાડો ...
જરૂર ના હોય ત્યાં સુધી ઘરની બહાર ના નીકળો....
વાયરસ ફરી વકરી રહયો છે.
આપ ખુબજ સમજદાર છો પણ.....
તમને સમજાવવા કેટલાં અખતરા કરવા પડે છે.
0 Comments