16 વર્ષ પછીના લોકો માટે........
નાનકડો લેખ વાંચી આટલી વાતનું જરુર અનુસરણ કરજો
※ ભલે રુપકડા .. પણ માસ્ક જરુર પહેરજો.
※ હાલમાં બુસ્ટર ડોઝ લાગી રહ્યો છે તે લેવાની તકેદારી રાખજો.
※ વેક્સીનના તમામ ડોઝ જરુરથી લેજો.
※ ટોળામાં જવાનુ ટાળી ત્રણ ટાઇમ નાસ લેજો.
※ જરુર વગરનાં junk food ખાવાનુ ટાળજો.
※ ગરમ પાણી વધુ પીવુ અને ગળુ,નાક,અને આંખો માં દુખાવા થાય તો સરકારી હેલ્થ સેન્ટર પ્રથમ પસંદગી રાખજો.
※ જે કંઇ પણ અજુગતુ મહેસુસ થાય તે જાહેર કરજો નહીતો તમે મજબુત હશો પણ પરિવાર જોખમમાં ના મુકાય જાય તેનુ ધ્યાન રાખવુ.
※ હોશિયારી બધેજ ચાલશે પણ કુદરત સામે જોર ના કરશો.
જય હિન્દ.....
વંદેમાતરમ્
2 Comments
GREAT work saheb
ReplyDeleteThanks......
DeleteShare pls....